પંચાયત વિભાગ
મુખપૃષ્ઠશાખાઓ સમાજ કલ્‍યાણ શાખા શાખાની કામગીરી

શાખાની કામગીરી

સમાજકલ્યાણ શાખા મારફત સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ હેઠળ ચાલતી યોજનાઓ પૈકી નીચે મુજબની અનુ.જાતિને લગતી યોજનાઓનું અમલીકરણ કરવામાં આવે છે.

  • જાતિના દાખલા કાઢી આપવાની કામગીરી
  • શિષ્યવૃતિ આપવાની યોજનાની કામગીરી
  • ડો.બાબાસાહેબ આંબેડકર મકાન સહાય યોજનાની કામગીરી
  • અંત્યેષ્ઠી સહાય યોજનાની કામગીરી
  • કુંવરબાઇનું મામેરૂ સહાય યોજનાની કામગીરી
  • સરસ્વતી સાધના સાયકલ સહાય યોજનાની કામગીરી
  • આશ્રમશાળા ગડી તા. ધરમપુર અને વેદાંત આશ્રમશાળા ગિરનારા તા. કપરાડાની સંચાલક તરીકેની કામગીરી
  • જિલ્લા પંચાયત સ્વભંડોળની વિવિધ યોજનાઓની કામગીરી