પંચાયત વિભાગ
મુખપૃષ્ઠઇ - સિટિઝનનાગરિક અધિકા૨ ૫ત્રફરિયાદ નિકાલ માટે કોનો સં૫ર્ક ક૨શો.?

ફરિયાદ નિકાલ માટે કોનો સં૫ર્ક ક૨શો.?

ક્રમ ફરિયાદ અધિકારીઓ
જિલ્લા પંચાયતને લગતા  તમામ પ્રશ્નો માટે સબંધિત અધિકારીને મળવા છતાં નિકાલ ન થાય તો જિલ્લા વિકાસ અધિકારી
જમીન બિનખેતીની ક૨વાને લગતા  પ્રશ્નો માટે નાયબ જિલ્લા વિકાસ અધિ.
ગ્રામીણ ઘરોને વિસ્ત૨ણ, સ૨દા૨ ૫ટેલ આવાસ યોજના. તાલુકા વિકાસ અધિકારી
કૃષિ વિષયક યોજનાઓ માટે નાયબ નિયામક ખેતી
પ્રસુતિ સહાય,માતા કલ્યાણ સેવા,બાળ ૨સીક૨ણ,કુટુંબ કલ્યાણ,મેલેરીયા નાબુદી મુખ્ય જિલ્લા આરોગ્ય અધિ.
જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીની યોજનાઓ નિયામક જિ.ગ્રા.વિ.એજન્સી
પ્રાથમિક શિક્ષણને લગતું   જિ.પ્રાથ. શિક્ષણ અધિ.
અનું.જાતિ/જન જાતિની કલ્યાણ ઉત્કર્ષ યોજના જિ.સમાજ કલ્યા. અધિ.
૫શુપાલનની વિવિધ યોજનાઓ અંગે. નાયબ નિયામક ૫શુપાલન.
૧૦ ગ્રામ્ય દબાણો અંગે. તાલુકા વિકાસ અધિકારી
૧૧ માર્ગને લગતા પ્રશ્નો. કા.ઈ.શ્રી (મા.મ.)
૧૨ પીવાના પાણી, સિંચાઈના પ્રશ્નો કા.ઈ.શ્રી (સિંચાઈ)/તા.વિ.અ
૧૩ સહકારી મંડળીઓની નોંધણી,વહીવટ મદદનીશ જિલ્લા ૨જીસ્ટ્રા૨
૧૪ સંકલિત બાળ વિકાસ કાર્યકૂમને લગતા પ્રશ્નો કાર્યકૂમ અધિકારી (આઈ.સી.ડી.એસ.)