શ્રી વિજય રૂપાણી
શ્રી વિજય રૂપાણી
માનનીય મુખ્ય મંત્રીશ્રી,
ગુજરાત સરકાર FacebookTwitter
શ્રી રણછોડભાઇ છનાભાઇ ફળદુ
શ્રી રણછોડભાઇ છનાભાઇ ફળદુ
માન. રાજ્ય મંત્રીશ્રી,
ગ્રામ વિકાસ, ગુજરાત.
શ્રી કુંવરજીભાઈ મોહનભાઈ બાવળીયા
શ્રી કુંવરજીભાઈ મોહનભાઈ બાવળીયા
માનનીય મંત્રીશ્રી,
ગ્રામ ગૃહ નિર્માણ, ગુજરાત.
શ્રી બચુભાઇ મગનભાઇ ખાબડ
શ્રી બચુભાઇ મગનભાઇ ખાબડ
માનનીય રાજ્યકક્ષાના મંત્રીશ્રી,
ગ્રામ ગૃહનિર્માણ અને ગ્રામ વિકાસ, ગુજરાત
શ્રી જયદ્રથસિંહજી પરમાર
શ્રી જયદ્રથસિંહજી પરમાર
માનનીય રાજ્યકક્ષાના મંત્રીશ્રી,
પંચાયત (સ્વતંત્ર હવાલો), ગુજરાત.

ટેન્ડર્સ

આઈ.સી.ડી.એસ. શાખામાં કરાર આધારિત ભરવાની થતી વિવિધ જગ્યાઓ.
કરાર આધારિત એકાઉન્ટન્ટની જગ્યા ભરવા જાહેર નિવિદા.

જીલ્લા વિષે

ભારત રત્ન તથા ભૂતપૂર્વ પ્રધાન મંત્રી શ્રી મોરારજી દેસાઇ જેવા રાષ્ટ્રીય મહામાનવના જન્મસ્થાનના લીધે વલસાડ જિલ્લો રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય સ્તર પર ચર્ચામાં આવો હતો. એ સિવાય વલસાડી હાફુસ કેરી અને અતુલ ખાતે આવેલ રંગ રસાયણના વિશ્વ વિખ્‍યાત કારખાનાઓ, મોટી ઉદ્યોગ વસાહત વાપી તેમજ તમામ ગુણોથી સમૃદ્ધ એવું વલસાડી સાગ લાકડાંથી વલસાડ જિલ્લો ખૂબ જ પરિચિત છે. વલસાડ જિલ્લો ગુજરાતના દક્ષિણે આવેલું છે અને એની પશ્ચિમે ભુરો અરબી સમુદ્ગ છે. પૂર્વમાં સહાયદ્ગિ પર્વતમાળાઓ આવેલ છે. ૧૪,૧૦,૬૮૦ વસ્તી ધરાવતો અને ૨,૯૪૭.૪૯ ચો. કી.મી. વિસ્તાર ધરાવતો વલસાડ જિલ્લો ભારતના તમામ ક્ષેત્રો કરતાં સારી સુવિધાઓ, સારૂં જીવનધોરણ ધરાવતું ક્ષેત્ર છે. વલસાડ ખાતે રેલ્‍વે સુરક્ષા દળનું મુખ્‍ય મથક તેમજ ટ્રેનીંગ સેન્ટર ધરાવે છે.

વધારે...
  • તાલુકાઓ-
  • ગ્રામ પંચાયત- ૩૮૩
  • સાક્ષરતા- ૬૯.૧૫%
  • વિસ્‍તાર- ર૯૪૭.૪૯ ચો.કિ.મી.
  • વસ્તી- ૧૪,૧૦૫,૫૩
  • ગ્રામ્‍ય વસ્તી- ૧૦,૨૯૩,૯૨
GSWANindia.gov.in - The National Portal of IndiaStatue Of UnityVibrant Gujarat

છેલ્લા સુધારાની તારીખ : 12/3/2019

વપરાશકર્તાઓ : 508775