પંચાયત વિભાગ
મુખપૃષ્ઠજિલ્લા વિષેઆબોહવા

આબોહવા

  શિયાળો - ઓકટોબરના મઘ્‍ય ભાગથી ફેબ્રુઆરી
  ઉનાળો - માર્ચ માસથી જૂનના મઘ્‍ય ભાગ સુધી
  ચોમાસુ - જુન માસના મઘ્‍ય ભાગથી ઓકટોબરના મઘ્‍ય ભાગ સુધી

  વરસાદ સરેરાશ ૧૫૦૦  થી ૨૨૦૦ મી.મી. પડે છ
  એકંદરે હવામાન વધુ ઠંડુ નહીં, વધુ ગરમ નહીં તેવું સમઘાત ગણી શકાય તેવું છે.
  વલસાડ જીલ્લાનો એરીયા ૨૯૪૭.૫૯ સ્‍કવેર કિ.મી. નો છે. જેમાં પાંચ તાલુકા આવેલા છે. વલસાડ, ધરમપુર, કપરાડા, પારડી, ઉંમરગામ