પંચાયત વિભાગ
મુખપૃષ્ઠજિલ્લા વિષેજોવાલાયક સ્‍થળોવિલ્સનહીલ - ધરમપુર

વિલ્સનહીલ - ધરમપુર

 
ધરમપુર થી લગભગ ૩૦ કી.મી. દુર આવેલ પંગારબારીથી ૬૭૬.૧૮ ની ઉચાઇએ આવેલ વિલ્સનહીલ હવા ખાવાનાં સ્થળ તરીકે વિકસી રહયું છે. ૧૯૨૮માં અહી અંગ્રેજ ગર્વનર વિલ્સનની મુલાકાત વખતે આકર્ષક છત્રી અને એમની પ્રતિમાં મુકી આ સ્થળને વિલ્સનહીલ નામ અપાયું હતું. આજે એ પ્રતિમાં ધરમપુરનાં મ્યુઝમમાં રાખવામાં આવેલ છે. વિલ્સનહીલ ઉપરથી સનસેટ પોઇટ જોવા અનેક યાત્રીઓ આવે છે.