પંચાયત વિભાગ
મુખપૃષ્ઠશાખાઓ બાંઘકામશાખાની કામગીરી

શાખાની કામગીરી

આ શાખાના વડા અધિકારી કાર્યપાલક ઇજનેર છે‚ જેના હસ્‍તક વલસાડ‚ પારડી‚ ઉમરગામ‚ ઘરમપુર અને ક૫રાડા તાલુકા આવેલા છે. અને પેટા વિભાગીય કચેરીએ નાયબ કાર્યપાલક ઇજનેર આવેલા છે. પુલો અને મકાનોનાં બાંઘકામ તથા મરામત તથા જાળવણીની કામગીરી