પંચાયત વિભાગ
મુખપૃષ્ઠશાખાઓ મહેકમશાખાની કામગીરી

મહેકમશાખાની કામગીરી

ઈએસટી-૧
મહેકમશાખાના યુનીટ-૧ના દફતરે નાયબચીટનીશ,નાયબ તાલુકાવિકાસ અધિકારી ,સી.કા. વહીવટ,જુ.કા. વહીવટ,અંગ્રજીટાઈપીસ્‍ટ,ગુજરાતી ટાઈપીસ્‍ટ,સર્કલ ઈન્‍સપેકટરની તમામ કામગીરી કરવામાં આવે છે.જેને લગતી તમામ કામગીરી જેવી કે ખાતાકીય તપાસ/પ્રાથીમક તપાસ/ફરજ મોકુફી/પોલીસ કેસ/કોર્ટકેસ/રોસ્‍ટરની માહિતી/બેકલોગને લગતી માહિતી તથા મહેકમને લગતી તમામ પ્રકારની જિલ્‍લાની સંકલિત માહિતી તથા આંતર જિલ્‍લા ફેરબદલીની શાખા તેમજ જિલ્‍લાની સંકલિત માહિતી પણ તૈયાર કરવાની રહે છે.આશ્રિતને ઉચ્‍ચક સહાય અંગેની તમામ કામગીરી પણ કરવાની રહે છે.તથા સરકારમાંથી માંગવામાં આવતી માહિતી તમામશાખાને જાણ કરી માહિતી ભેગી કરી સંકલિત કરી મોકલવાની કામગીરી કરવાની થાયછે.
ઉપરોકત તમામ સંવગ ઉપરાંત જિલ્‍લાની તમામ કર્મચારીના ઉચ્‍ચતર મંજુરી અંગેની બેઠક બોલાવી કેસો મંજુર કરવાની કામગીરી તથા ઉપરોકત સંવર્ગના કર્મચારીના પાસપોર્ટ અંગેની એનઓસીની કામગીરી/ ચાર્જ એલાઉન્‍સની કામગીરી /એસઓ ફાઈલની જાળવણી /અઠવાડીક /માસીક/ ત્રિમાસીક મીટીંગની માહિતી તૈયાર કરવી/કર્મચારીના પેન્‍સન કેસો ચકાસણી કરી હિસાબીશાખામાં રજુ કરવા /કર્મચારીને વય નિવૃત કરવા / સ્‍વૈચ્‍છિક નિવૃતિ અંગે આવેલ દરખાસ્‍ત પર જરૂરી કાર્યવાહી કરવી.નિવૃત કર્મચારીઓના જોડાણ-રર જોડાણ -૭,૮ પર પ્રતિસહી અંગેની કાર્યવાહી કરવી/વિવિધ શાખા કચેરી તરફથી આવેલ ખાનગી અહેવાલ સમીક્ષા કરાવી તેની જાળવણી કરવી. ઉપરની સંવર્ગના કર્મચારીની બદલી બઢતી ની કાર્યવાહી કરવી. સીધી ભરતી ના માંગણા પત્રક તૈયાર કરવા/ બઢતીની દરખાસ્‍ત તૈયાર કરવી.જિલ્‍લા વિકાસ અધિકારી,નાયબ જિલ્‍લા વિકાસ અધિકારી ,ચીટનીશ,ના.ચીટનીશ તરફથી સોંપે તેવી તમામ કામગીરી.
ઈએસટી-ર
મહેકમશાખાના યુનીટ-રના ટેબલની નીચે જણાવેલ કામગીરી કરવામ ાં આવે છે.અધિકારીઓની રજા મંજુરી/ખાતાકીય તપાસ /સામાન્‍ય તપાસ/ફરજ મોકુફી/વિવિધ મીટીંગની કામગીરી/સંકલનની માહીતી/પેન્‍સનની કામગીરી/મહેકમશાખાના સ્‍ટાફના પગારબીલની કામગીરી/બજેટ તૈયાર કરવું/શાખાના ટેલીફોન,લાઈટબીલ તેમજ બીજા કન્‍ટીજન્‍સી બીલ તૈયાર કરવા/વગ-૧ અને ર ના અધિકારીને તાલીમમાં મોકલવાની કામગીરી/ઈજાફા છોડવાની કામગીરી/ઓડીટપેરા/એજી પેરાના જવાબ કરવાની કામગીરી/વર્ગ-૩ના તમામ કર્મચારીને પૂર્વસેવા તાલીમમાં મોકલવાની કામગીરી/ દરમાસે ખર્ચપત્રક મોકલવા/ચેક રજીસ્‍ટર કલાસીફાઈડ નિભાવવા/અધિકારીઓની સામાન્‍ય તપાસની કામગીરી/ના.ચીટનીશની ગાંધીનગર ખાતે મીટીંગની ફાઈલ તૈયાર કરવાની કામગીરી તેમજ સહકારશાખાની તમામ કામગીરી તેમજ અધિકારી તરફથી સોંપવામા આવતી તમામ કામગીરી.પટાવાળા તેમજ ડ્રાયવર સંવર્ગના કર્મચારીની બદલી /ઉચ્‍ચતર,પેન્‍સન/નિવૃત કર્મચારીઓના જોડાણ-રર જોડાણ -૭,૮ પર પ્રતિ સહીની કામગીરી.
ઈએસટી-૩
મહેકમશાખાના યુનીટ-૩ના ટેબલે નીચે જણાવેલ કામગીરી કરવામાં આવે છે. તકમંત્રી સંવર્ગની કામગીરી કરવામા આવે છે.જેને લગતી નિમણૂંક /બદલી /ખાતાકીય તપાસ/પ્રાથીમક તપાસ/ફરજ મોકુફી/પોલીસ કેસ/કોર્ટકેસ/રોસ્‍ટરની માહિતી/બેકલોગને લગતી માહિતી તથા મહેકમને લગતી તમામ પ્રકારની જિલ્‍લાની સંકલિત માહિતી તથા આંતર જિલ્‍લા ફેરબદલીની શાખા તેમજ જિલ્‍લાની સંકલિત માહિતી પણ તૈયાર કરવાની રહે છે. ૧/૧૦/ અંતિતની માહિતી તૈયાર કરવી/સામાન્‍ય તપાસની કામગીરી/ ખાનગી અહેવાલની કામગીરી/પોલીસ કેસ ઉચાપતના કેસ,લાંચ રૂશ્‍વતના કેસો/તકેદારી આયોગને લગતી બાબતો/ રોસ્‍ટરને લગતી તમામ કામગીરી/તકમંત્રીની રજા મંજુર કરવી/જયેષ્ઠતા યાદી તેયાર કરવી/તકમંત્રીનીઉચ્‍ચતર મંજુરીની તમામ કામગીરી/પાસપોર્ટ એનઓસીની કામગીરી/રેકર્ડ વર્ગીકરણની કામગીરી//એસઓ ફાઈલ ઈન્‍ડેક્ષ કરવી/હિન્‍દી મુકિતની કામગીરી/તકમંત્રી સંવર્ગના કર્મચારીના જોડાણ રર,૭,૮ પર પ્રતિ સહસ કરવી. તેમજ અધિકારી તરફથી સોંપવામા આવતી તમામ કામગીરી.