પંચાયત વિભાગ
મુખપૃષ્ઠશાખાઓ પંચાયત શાખા શાખાની કામગીરી

શાખાની કામગીરી

જિલ્લા પંચાયતની આ શાખાના વડા નાયબ જિલ્લા વિકાસ અધિકારી (પંચાયત) છે. આ શાખા નીચે મુજબની કામગીરી સંભાળે છે.
ગ્રામ પંચાયતો, સરપંચો, ઉપસરપંચો, સભ્યો સામેની ફરિયાદો સાંભળી તેનો નિકાલ કરવો. તાલુકા પંચાયતો, તેના પ્રમુખશ્રી તથા સભ્‍યશ્રીઓ સામેની ફરીયાદો સાંભળી તેનો નિકાલ કરવો. પંચાયત પદાધિકારીશ્રીઓને વિવિધ પ્રકારની તાલીમ અંગેની કામગીરી પંચાયતના ઠરાવો સામે અપીલ અંગેની કામગીરી ગ્રામ પંચાયતના વિભાજન અંગેની કામગીરી.
જિલ્‍લા પંચાયતની સામાન્‍ય સભા, કારોબારી સમિતિ દ્વારા પંચાયતની વિવિધ કામગીરીઓના નિર્ણય કરી અમલવારી કરે છે. ઇ-ગ્રામ પ્રોજેક્ટ દ્વારા જિલ્‍લાના તમામ ગ્રામ પંચાયતને નેટવર્ક કનેકટીવીટીની કામગીરી