પંચાયત વિભાગ
સેવા પસંદગીશાખા
મુખપૃષ્ઠશાખાઓ સેવા પસંદગીશાખાકામગીરી

સેવા પસંદગીશાખા


.નં.

કામગીરીની વિગત

પંચાયત સેવાના વર્ગ-૩ની સમિતિનાં કાર્યક્ષેત્ર હેઠળની કર્મચારીઓની ભરતીની પ્રકિયાની તમામ કામગીરી માંગણા પત્રકો મેળવવા મોકલવા બોર્ડ સાથેનો પત્ર વ્‍યવહાર જાહેર પ્રસિઘ્‍ધિ અને ઉમેદવારો તરફથી આવેલ અરજીઓની નોંધણી ચકાસણી માટે રજુ કરવી સમિતિમાં પસંદગી યાદી મંજુર કરાવવી, અરજી સાથે આવેલ નિયત ફી જમા લેવા અંગેની કામગીરી

પંચાયત સેવાના વર્ગ-૩ના સમિતિનાં કાર્યક્ષત્ર હેઠળનાં કર્મચારીઓની બઢતી આપવા અંગે આવેલ દરખાસ્‍તની ચકાસણી સંબંધિત શાખા સાથે પત્ર વ્‍યવહાર ફાઈલમાં નોંધ તથા પત્ર વ્‍યવહાર અને સમિતિની કાર્યવાહી નોંધ તૈયાર કરવા અંગેની કામગીરી

વર્ગ-૪ના કર્મચારીઓને તેમની માંગણી અનુસાર ઉપલી કેડરમાં બઢતી આપવા અંગેની દરખાસ્‍તની ચકાસણી નોંધ સાથે પત્ર વ્‍યવહાર અને સમિતિના મુસદ્દો રજુ કરવા અંગેની કામગીરી

પંચાયત સેવા વર્ગ-૩નાં કર્મચારીઓની હીન્‍દી નિમ્‍નશ્રેણી ઉચ્‍ચશ્રેણીની પરીક્ષા અંગે આવેદન પત્રો બોર્ડમાં મોકલવા પરીક્ષા બેઠક વ્‍યવસ્‍થા સુપરવીઝનનાં હુકમો વિગેરે માટે ફાઈલ તૈયાર કરવી.

ગુજરાત પંચાયત સેવાના કર્મચારીઓની ગુજરાતી ભાષાકીય પરીક્ષા અંગેની કામગીરી

ગુજરાત પંચાયત સેવાના પસંદગી બોર્ડ તરફથી માંગવામાં આવતી કર્મચારીઓની ખાલી જગ્‍યા ભરાયેલ જગ્‍યા અંગે માંગવામાં આવતી માહિતી તથા પત્ર વ્‍યવહાર

વાર્ષિક વહીવટી અહેવાલ માટે બોર્ડ તરફથી માંગવામાં આવતી માહિતી મોકલવી તથા જિ.પં.સ્‍વભંડોળ માંથી સમિતિનાં કામે થયેલ ખર્ચ સરભર ખર્ચની વિગતો મોકલવી આવેલ ગ્રાંટ જમા લેવા સુધીની કામગીરી

ભરતી પ્રસંગે ઉદભવેલ કોર્ટ મેટર અંગેની જરૂરી માહિતી ભેગી કરી વકીલની નિમણુંક અંગેની નોંધ રજુ કરી પત્રવ્‍યવહાર કરી ફાઈલ તૈયાર કરવી.

સેવા પસંદગી સમિતિ શાખાનાં સ્‍ટાફનાં પગારબીલ, ઓડીટ રજીસ્‍ટર, પેટીકેશ બુક, ચેક રજીસ્‍ટર તથા કપાતના ચલનો તૈયાર કરી જમા કરાવવાની કામગીરી