પંચાયત વિભાગ
મુખપૃષ્ઠશાખાઓઆંકડા શાખાવસ્‍તી વિષયક આંકડા

વસ્‍તી વિષયક આંકડા

ર૦૦૧ ની વસ્‍તી ગણતરી મુજબ વલસાડ જિલ્‍લાના પ તાલુકાઓના ગામો અને ૧૩ શહેરી વિસ્‍તારની વસ્‍તી વિષયક માહિતિ નીચે મુજબ છે.
જિલ્‍લાનું ક્ષેત્રફળ - ૨૯૪૭. ૪ ચો. કિ.મી.
કુલ વસ્‍તી - ૧૪,૧૦,૫૫૩
વસ્‍તીની ગીચતા - ૪૬૫
 
ક્રમ કુલ વસ્‍તી   પુરુષ સ્‍ત્રી કુલ
કુલ ગ્રામ્‍ય ૫૨૬૪૨૩ ૫૦૨૯૬૯ ૧૦૨૯૩૯૨
    શહેરી ૨૦૮૩૭૬ ૧૭૨૭૮૫ ૩૮૧૧૬૧
    કુલ ૭૩૪૭૯૯ ૬૭૫૭૫૪ ૧૪૧૦૫૫૩
અનુસુચિત જાતિ ગ્રામ્‍ય ૧૨૬૪૧ ૧૨૪૦૮ ૨૫૦૪૯
    શહેરી ૬૨૮૭ ૫૯૬૮ ૧૨૨૫૫
    કુલ ૧૮૯૨૮ ૧૮૩૭૬ ૩૭૩૦૪
૩. અનુસુચિત જનજાતિ ગ્રામ્‍ય ૩૫૧૧૮૦ ૩૫૧૩૧૫ ૭૦૨૪૯૫
    શહેરી ૩૫૨૧૫ ૩૪૬૯૫ ૬૯૯૧૦
    કુલ ૩૮૬૩૯૫ ૩૮૬૦૧૦ ૭૭૨૪૦૫
 
પ૦૦૦ થી વધુ વસ્‍તીવાળા કુલ ગામો પ૩
ર૦૦૧ નીવસ્‍તીગણતરી મુજબ દશકાનો વસ્‍તી વધારો પુરુષ- ૩૨.૧૫%
સ્‍ત્રી-૨૭.૦૨%
કુલ-૨૯.૬૪%
જાતિ પ્રમાણે દર હજાર પુરુષોએ- ૯૨૦ સ્‍ત્રીઓનું પ્રમાણ છે.
શહેરી વસ્‍તીની ટકાવારી ૨૭.૦૨ %