પંચાયત વિભાગ
મુખપૃષ્ઠશાખાઓઆરોગ્ય શાખાએઇડસ

એઇડસ

એચ.આઇ.વી. (હયુમન ઇમ્યુનો ડેફીસીયન્સી વાયરસ) એ વાયરસ છે. માનવ શરીરમાં પ્રવેશતા તેને એચ.આઇ.વી.નો ચેપ લાગે છે. આગળ જતાં તે વ્યકિતને એઇડસ થાય છે.એઇડસ એટલે(એકવાયર્ડ ઇમ્યુનો ડેફીસીયન્સી સિન્ડ્રોમ) આરોગ્યની એવી પરિસ્થતિને જેમાં વ્યકિત નબળી પ્રતિરોધક શકિતને કારણે એક પછી એક અનેક રોગોનો શિકાર બને છે. એચ.આઇ.વી. એક જાતનો વિષાણુ છે. જેના ચેપથી એઇડસ થઇ શકે છે. એચ.આઇ.વી. નિદાન,સારવાર અંગે થયેલ કામગીરીની વિગત નીચે મુજબ છે.
 
વર્ષ  કુલ એચ.આઇ.વી.ટેસ્ટ  HIV + ve
પુરૂષ  સ્ત્રી  કુલ  પુરૂષ  સ્ત્રી  કુલ 
૨૦૦૭ ૬૯૫ ૫૪૬ ૧૨૪૧ ૮૩ ૫૫ ૧૩૮
જાન્યુ.-૦૮ થી મે.-૨૦૦૮  ૭૯૬ ૫૬૮ ૧૩૬૪ ૬૯ ૩૧ ૧૦૦