પંચાયત વિભાગ
મુખપૃષ્ઠશાખાઓઆરોગ્ય શાખાશાળા આરોગ્ય કાર્યક્રમ

શાળા આરોગ્ય કાર્યક્રમ

ગુજરાત રાજયનું આરોગ્ય વિભાગ શિક્ષણ વિભાગના સહયોગથી છેલ્લા ૧૦ વર્ષથી પ્રાથમિક શાળાના તેમજ આંગણવાડીના બાળકોની આરોગ્ય ચકાસણી પ્રતિ વર્ષ એક કરોડ થી વધારે બાળકોની પ્રાથમિક સારવાર સંદર્ભે સેવાઓ અને સુપર સ્પેશ્યાલીસ્ટ સેવાઓ પુરી પાડે છે. શાળા આરોગ્ય ક્રાર્યક્રમ હેઠળ જિલ્લામાં થયેલ કામગીરી.
 
શાળાની વિગત  કુલ શાળા  તપાસેલ શાળા  કુલ બાળકો  તપાસેલ બાળકો  સંદર્ભ સેવામાં તપાસેલ બાળકો  સંદર્ભ સેવા પૈકી સારવાર  ગંભીર બીમારી વાળા બાળકો 
હદય  કીડની  કેન્સર 
પ્રાથમિક શાળા  ૧૧૨૩ ૧૧૨૩ ૨૧૪૬૦૮ ૧૮૭૬૮ ૫૩૧ ૫૩૧ ૩૦ -
માધ્યમિક શાળા  ૧૬૫ ૧૬૫ ૭૭૦૬૬ ૬૨૭૭૭૬ ૨૦૭ ૨૦૭ -
આંગણવાડી શાળા  ૧૨૯૪ ૧૨૯૪ ૮૩૨૦૯ ૬૩૯૨૧ ૧૧ ૧૧ -