પંચાયત વિભાગ
મુખપૃષ્ઠશાખાઓઆરોગ્ય શાખાસ્વચ્છતા જાણવણી

સ્વચ્છતા જાણવણી

નિર્મળ ગુજરાત કાર્યક્રમ અંતર્ગત દરેક ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના પદાધિકારીશ્રીઓ તેમજ માન.ધારા સામ્યશ્રીઓને સાથે રાખી અધિકારીશ્રીઓ તેમજ કર્મચારી અને જનજાગૃતિ રેલી કાઢવી.ગ્રામ સફાઇ કરવી જેમાં,
 
  ગ્રામ સફાઇ મુખ્ય રસ્તા, જાહેર સંસ્થાએ, શાળા સંકુલ આંગણવાડીની સફાઇ, સરકારી કચેરી, સ્થાનિક સ્વરાજની સંસ્થાઓનાં મકાનોની સફાઇ.
  ગામના ઉકરડા દુર કરવા, સફાઇ કરવી તથા ગામમાં ઝાડી ઝાંખરા દુર કરવા પીવાના પાણીના સ્ત્રોતની આજુ બાજુ સફાઇ કામ.
  પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દવારા મેડીકલ કેમ્પ યોજવા દરેક ગામે ગામ સફાઇ કરવી ખુલ્લી તથા બંધ ગટર લાઇનોની સફાઇ કરાવવા.
  આરોગ્ય શાખા / મેલેરીયા શાખા દવારા પીવાનાં પાણીનું કલોરીનેશન જાણકારી આપવી કલોરીનેશન ગોળીનું વિતરણ કરવું. મેલેરીયા અંગેની જનજાગૃતિ તથા ગ્રામ સફાઇ.
 
સ્વચ્છતા જાણવણી (સેનીટેશન) કામગીરી - વર્ષઃ ૨૦૦૭-૦૮
અ.નં.    સંખ્યા
બાવળા ટાઇપ લેટ્રીન  ૨૫૧
પીઆરએ ટાઇપ લેટ્રીન  ૧૭૪
હેન્ડ ફલશ લેટ્રીન  ૨૧૮
સેપ્ટીક ટેંક લેટ્રીન  ૫૧૧
કેટલી શિબીર  ૨૩૭
નિર્ધુમ ચુલા  ૩૪
શિબિરોમાં પાણીબંઘ્ધ જાજરૂ બનાવ્યા.  ૯૩
 
  આગળ જુઓ