પંચાયત વિભાગ
મુખપૃષ્ઠશાખાઓસંકલિત બાળ વિકાસ શાખાશાખાનાં ઉદ્દેશો

શાખાનાં ઉદ્દેશો

  છ માસથી છ વર્ષ નાં બાળકોનો આરોગ્ય અને પોષણનો દરજજો સુધારવો
  બાળકનાં શારિરીક અને માનસીક તથા સામાજીક વિકાસનો પાયો નાંખવો.
  બાળકોમાં માંદગીનું પ્રમાણ,બાળમળત્યુ,કુપોષણ તેમજ શાળામાંથી ઉઠી જતા બાળકોની સંખ્યામાં ધટાડો (ડ્રોપઆઉટ) કરવા પ્રયત્નો કરવા.
  માતાઓને પોષણ અને આરોગ્ય વિષયક શિક્ષણ આપવું જેથી તેઓ પોતાના બાળકની યોગ્ય સંભાળ લઈ શકે અને તેમના પોષણ અને આરોગ્યનો દરજજો સુધારી શકે.
  બાળકના વિકાસની યોજનાઓ અને અમલીકરણ માટે કાર્યકર્તા લાગતા વળગતા જુદા જુદા ખાતાઓ અને કચેરીઓ વચ્ચે સફળ સંકલન અને સંચાલન કરવું જેથી બાળકોનો સર્વાંગી વિકાસ થાય અને સરકારશ્રીની યોજનાનો જેમ બને તેમ વધુમાં વધુ લોકો લાભ લે અને બાળકો તથા માતાઓ અને કિશોરીઓનું આરોગ્ય સુધરે તથા પોષણ યુકત ખોરાક મળી રહે તથા જીવનનો સર્વાંગી વિકાસ થાય તેવો ઉદેશ રહેલ છે.