પંચાયત વિભાગ
મુખપૃષ્ઠ શાખાઓ ખેતીવાડી શાખા બીજ સંવર્ધન કેન્‍દ્ર

બીજ સંવર્ધન કેન્‍દ્ર

વલસાડ જિલ્‍લામાં સરકારશ્રી હસ્‍તકના બાગાયત ફાર્મ પારડી, ચણવઇ, ફળ સંશોધન કેન્‍દ્ર પરિયા તેમજ કૃષિ વિજ્ઞાન કેન્‍દ્ર અંભેટી બાગાયતી પાકોની કલમ તેમજ બિયારણ ઉત્‍પન્‍ન કરે છે. જયારે જિલ્‍લા પંચાયત વલસાડ હસ્‍તકનું બારોલીયા ફાર્મ ધરમપુર તથા કૃષિ વિજ્ઞાન કેન્‍દ્ર અંભેટી ખેતી પાકોના બિયારણો ઉત્‍પન્‍ન કરે છે.