પંચાયત વિભાગ
મુખપૃષ્ઠ શાખાઓ ખેતીવાડી શાખા કૃષિ સંશોધન કેન્‍દ્રો

કૃષિ સંશોધન કેન્‍દ્રો

કૃષિ સંશોધન કેન્‍દ્રો પરિયા દક્ષિણ ગુજરાતમાં ફળ પાકો પર સંશોધન કરે છે. તેમજ બાગાયતી પાકોની કલમો તેમજ બિયારણ ઉત્‍પન્‍ન કરે છે. અને જરૂરીયાત મંદોને વેચાણ કરે છે. કૃષિ વિજ્ઞાન કેન્‍દ્ર અંભેટી ગુજરાત વિદ્યાપીઠ સંચાલિત કેન્‍દ્ર છે. આ કેન્‍દ્રમાં પણ ખેતીવાડીને લગતા સંશોધનો થાય છે. તેમજ જુદા જુદા પાકોના સ્‍થનિક પરિસ્‍થિતિ અનુસાર નિદર્શનો ગોઠવી ખેડુતોને તાલીમ આપે છે. તથા ખેતી પાકો અને બાગાયતી પાકોની કલમો ઉત્‍પન્‍ન કરી જરૂરિયાત મંદોને વેચાણ કરે છે.