પંચાયત વિભાગ
મુખપૃષ્ઠશાખાઓકુટુંબ કલ્યાણ શાખાકુટુંબ કલ્યાણ શાખા ની યોજનાઓચિરંજીવી યોજના

ચિરંજીવી યોજના

સરકારશ્રી દવારા બાળ મરણ અને માતા મરણનો દર નીચો લાવવા આ અતિ મહત્વકાંક્ષી યોજના અમલમાં મુકેલ છે. ગુજરાતમાં ૫૦૦૦ માતાઓના સગર્ભાવસ્થા અથવા તો પ્રસૃતિના કારણે તેમજ ૭૨૦૦૦ બાળકોના મૃત્યુ માંદગીના કારણે એક વર્ષની અંદર થાય છે. ચિરંજીવી યોજનાનો અમલ આખા દેશમાં ફકત ગુજરાત રાજયએ જ કરેલ છે. .
યોજના નુ નામચિરંજીવી યોજના
યોજનાનો લાભ કોને મળશેગરીબી રેખા હેઠળની શહેરી / ગ્રામ્ય વિસ્તારની માતાઓને લાભ મળે છે.
અનુસુચિત જન જાતિ પ્રસૃતા માતાઓ કે જે ગરીબી રેખા ઉપરના (એ.પી.એલ) છે. પરંતુ આવકવેરો ભરતા નહોય તેવા લાભાર્થીઓને આ યોજના હેઠળ લાભ મળે છે.
યોજનાનો લાભ કઇ રીતે મળશેઆ યોજનામાં ઉપરોકત લાભાર્થીઓની પ્રસૃતિ મફત ખાનગી સ્ત્રી રોગ નિષ્ણાંત દવારા થાય તે માટે, ખાનગી સ્ત્રી રોગ નિષ્ણાંત તબીબોને સરકારશ્રીના ધારા-ધોરણ અનુસાર કરારબધ્ધ કરવામાં આવે છે.
સ્ત્રી રોગ નિષ્ણાંત તબીબો સાથે આરોગ્ય વિભાગ દવારા ૧૦૦ પ્રસૃતિના કરાર કરવામાં આવે છે. કુલ ૩૮૦૦૦૦/- મળવાપાત્ર રહેશે જેમાં પ્રસૃતિદિઠ .૩૮૦૦ /- પૈકી .૨૦૦/- ટ્રાન્સપોર્ટશન ચાર્જ ચૂકવવામાં આવશે.
ચિરંજીવી યોજના કામગીરી ૨૦૦૮
અ.નં. બ્લોકનું નામ એસ.સી. એસ.ટી. જનરલ
વલસાડ 2642641
પારડી 1317411
ઉમરગામ 01190
ધરમપુર 04560
કપરાડા 03070
કુલ 39148252