પંચાયત વિભાગ
મુખપૃષ્ઠશાખાઓકુટુંબ કલ્યાણ શાખાકુટુંબ કલ્યાણ શાખા ની યોજનાઓદિકરી યોજના

દિકરી યોજના

રાજયમાં દિકરી યોજના અંતર્ગત, જે કુટુંબ ફકત દિકરી જ છે. અને કુટુંબ નિયોજન શસ્ત્રક્રિયા અપનાવે તો તેવા કુટુંબને (દિકરો ન હોય) અને ફકત દિકરી હોય તેવા દંપતિને નીચેની શરતો અનુસાર બે દિકરીઓ સુધી જ પુરશ્કાર યોજના અમલમાં છે.
 
યોજના નુ નામ દિકરી યોજના
શરતો સ્ત્રીની ઉમર (નસબંધીના દિવસે)૩૫ વર્ષથી ઓછી હોવી જોઇએ.
ફકત એક દિકરી હોય ત્યારે દિકરીની ઉમર એક વર્ષથી વધુ હોવી જોઇએ.
કુટુંબમાં ફકત એક દિકરી પર નસબંધી અપનાવનાર લાભાર્થીને .૬૦૦૦/- ના બચત પત્રો.
કુટુંબમાં ફકત બે દિકરી પર નસબંધી અપનાવનાર લાભાર્થીને .૫૦૦૦/- ના બચત પત્રો.