પંચાયત વિભાગ
મુખપૃષ્ઠશાખાઓકુટુંબ કલ્યાણ શાખાકુટુંબ કલ્યાણ શાખા ની યોજનાઓજનની સુરક્ષા યોજના

જનની સુરક્ષા યોજના

માતા મરણ,/બાળ મરણ અટકાવવા તથા સંસ્થાકીય સુવાવડના પ્રમાણમાં વધારો કરવા તેમજ સગર્ભા માતાને સુવાવડ દરમ્યાન દવા, પોષક આહાર ઉપલબ્ધ કરવાના હેતુથી આ યોજના વર્ષ ૨૦૦૬ થી શરૂ કરવામાં આવેલ છે.
યોજના નુ નામજનની સુરક્ષા યોજના
લાભાર્થી જુથઅનુસુચિત જાતિ અને અનુસુચિત જન જાતિના તમામ પ્રસૃતાઓ તથા અન્ય વર્ગની ગરીબી હેઠળની પ્રસૃતા.
સહાયપ્રસૃતિ માટે, સંસ્થાકીય પ્રસૃતિના કિસ્સામાં વાહન ભાડા પેટે ગ્રામ્ય વિસ્તારની પ્રસૃતાને રૂ. ૭૦૦/- તથા શહેરી વિસ્તારની પ્રસૃતાને રૂ. ૬૦૦/- મળવા પાત્ર છે.
સહાય કયાંથી મળશેગ્રામ્ય વિસ્તારમાં આ સહાય સ્ત્રી આરોગ્ય કાર્યકર/ પ્રા.આ.કેન્દ્ર દવારા જયારે શહેરી વિસ્તારમાં શહેરી કુટુંબ, કલ્યાણ કેન્દ્રો, પોષ્ટ પાર્ટમ સેન્ટર અને સરકારી હોસ્પીટલ દવારા.
જનની સુરક્ષા યોજના- ૨૦૧૩
અ.નં. બ્લોકનું નામ એસ.સી. એસ.ટી. જનરલ કુલ
વલસાડ 381467841589
ઉમરગામ 29168101710
પારડી 104180211907
ધરમપુર 0338513386
કપરાડા 537105371
કુલ 171137068613963