પંચાયત વિભાગ
મુખપૃષ્ઠશાખાઓકુટુંબ કલ્યાણ શાખામાતા અને બાળ સારવાર પ્રોગ્રામ

માતા અને બાળ સારવાર પ્રોગ્રામ

સને ૨૦૧૨-૧૩ દરમ્યાન જિલ્લાના શહેરી / ગ્રામ્ય વિસ્તારની બહેનોને પ્રસૃતિ પહેલાની તેમજ પ્રસૃતિ પછીની સારવાર મળી રહે તે હેતુસર પેટાકેન્દ્રો, પ્રા.આ.કેન્દ્રો, સા.આ.કેન્દ્રો દવારા તેમજ પાંચ વર્ષ સુધીના બાળકોને રસીકરણ પોષણ તેમજ બીમાર બાળકોને સારવાર આપવામાં આવે છે. માતૃબાળ કલ્યાણ સેવાઓ, કુટુંબ નિયોજન સેવાઓ અને પોષણ વિષયક સેવાઓ એક જ દિવસે અને જગ્યાએ મળી રહે તે માટે બુધવારના રોજ મમતા દિવસ નું આયોજન કરવામાં આવે છે.
અ.નં. વિગત વર્કલોડ સિધ્ધિ ટકા
એ.એન.સી. રજીસ્ટ્રેશન 379503220384.9
એ.એન.સી. ત્રણ તપાસ 322032316371.9
ટી.ટી.મધર્સ 322033039394.4
ડીલીવરી રજીસ્ટ્રેશન 345002763180.1
સંસ્થાકીય ડીલીવરી 276312373285.9
ઇન્ફન્ટ રજીસ્ટ્રેશન 276312742399.2
પોષ્ટનેટલ ૩ ચેકઅપ 276312507090.7
બી.સી.જી 345002757879.9
ડીપીટી / પોલીયો 326992686682.2
૧૦મીઝલ્સ 326992626480.3
૧૧ફુલ્લી ઇમયુનાઇનેશન 326992612979.9
૧૨ડી.ટી. ૫ વર્ષ 322402688583.4
૧૩ટી.ટી. ૧૦ વર્ષ 311442867592.1
૧૪વીટામીન-એ ડોઝ-૨-૯, 138000153871111.5