પંચાયત વિભાગ
મુખપૃષ્ઠશાખાઓકુટુંબ કલ્યાણ શાખાપ્રોત્સાહન અને પુરસ્કાર

પ્રોત્સાહન અને પુરસ્કાર

કુટુંબ નિયોજન કેશ કોમ્પેન્સેશન
કુટુંબ નિયોજન શસ્ત્રકિયા અપનાવનાર લાભાર્થીને પ્રોત્સાહિત કરવા સરકારશ્રી તરફથી નીચે મુજબ પુરશ્કારની જોગવાઇ છે.
(અ) બી.પી.એલ./એસ.સી./એસ.ટી, લાભાર્થીઓ માટે રોકડ સહાય /ડાયેટ ચાર્જ. 
સ્ત્રી નસબંધી અપનાવનાર . ૬૦૦ + ૧૦ 
પુરૂષ નસબંધી અપનાવનાર . ૧૧૦૦ + ૧૦ 
(બ) સામાન્ય લાભાર્થીઓ માટે (એ.પી.એલ.)
સ્ત્રી નસબંધી અપનાવનાર . ૨૫૦ + ૧૦ 
પુરૂષ નસબંધી અપનાવનાર . ૧૧૦૦ + ૧૦
(ક) મોટીવેશન ચાર્જ
પુરૂષ નસબંધી . ૨૦૦ /-
સ્ત્રી નસબંધી . ૧૫૦ /-
(ડ) સર્જન ચાર્જ
પુરૂષ નસબંધી . ૧૦૦ /--
સ્ત્રી નસબંધી . ૭૫ /-