પંચાયત વિભાગ
મુખપૃષ્ઠશાખાઓકુટુંબ કલ્યાણ શાખાસાંસ્ક્રુતિક પ્રોગ્રામ

સાંસ્ક્રુતિક પ્રોગ્રામ

કુટુંબ નિયોજન કાર્યક્રમ
રાષ્ટ્રીય વસ્તી નીતિ ૨૦૦૦ પ્રજનન સ્વાસ્થ્ય જાળવણીના સેવાઓનો લાભ મેળવવાના નાગરીકોની સ્વૈચ્છિક અને સમજપૂર્વકના સમંતિ પ્રત્યે અને કુટુંબ નિયોજન સેવાઓ પુરી પાડવા લક્ષ્યયુકત નીતીને જાળવી રાખી. લોકોની પ્રજનન અને બાળ સ્વાસ્થ્ય સબંધી જરૂરિયાતને પુરી પાડવા અને ૨૦૧૩ સુધીમાં નકકી કરેલા દરને પ્રાપ્ત કરવા માટે આગામી દસકા દરમ્યાન નકકી કરેલા લક્ષ્યો તથા કામગીરીની પ્રાથમિકતાઓ નકકી કરવા માટે એક નીતિ વિષયક વ્યવસ્થા છે.
કુટુંબ કલ્યાણની માહિતી દર્શાવતું પત્રક માર્ચ - ૨૦૧૩
અ.નં. વિગત વર્કલોડ સિધ્ધિ ટકા
ઓપરેશન 11397899278.90
આંકડી 9374713276.08
નિરોધ યુઝર્સ 42576702416.50
ઓરલ પીલ્સ 6456253039.19