પંચાયત વિભાગ
મુખપૃષ્ઠશાખાઓમલેરીયા શાખાદવાઓની વિગત

દવાઓની વિગત

મેલેરીયા
ક્ષેત્રિય કર્મચારી, આંગણવાડી વર્કર, ગ્રામ આરોગ્ય, મિત્ર અથવા અન્ય પેસીવ એજન્સી દ્વારા લેવાયેલ લોહીના નમુનાઓનું તપાસણી પ્રા.આ.કે.ના લેબોરેટરી ટેકનીશીયન દ્વારા કરવામાં આવે છે. જે તે પ્રા.આ.કે.પર લોહીના નમુનાનો વધુ પડતો ભરાવો થાય ત્યારે આઉટ સોર્સથી લેવામં આવેલ ટેકનીશીયન દ્વારા કરવામાં આવે છે. મેલેરિયા રોગ માટે ક્લોરોક્વીન ૧૫૦૦ મી.ગ્રા. ની અને પ્રીમાક્વીન ૭.૫ મી.ગ્રા અને ૨.૫ મી.ગ્રા.ની ઉંમર પ્રમાણે વ્યક્તિના બોડી વેઇટ પર આપવામાં આવે છે. ક્રોનીક કેસમાં ક્વીનાઇનના ઇન્જેક્શન આપવામાં આવે છે. હાઇરીસ્ક વિસ્તારોમાં એફ.આર.ટી.પણ આપવામાં આવે છે.
ફાઇલેરીયા
આ રોગ માટે ડી.ઇ.સી. ૩૦૦ મી.ગ્રા. ગોળી ઉંમર પ્રમાણે આપવામાં આવે છે. અને એન્ડેમીક ઝોનમાં તેમજ વર્ષમાં એક વાર જન સમુદાય માસ ડ્રગ એડમીનીસ્ટ્રેશનની કામગીરી કરવામાં આવે છે.