પંચાયત વિભાગ
મુખપૃષ્ઠશાખાઓમલેરીયા શાખાલોહીની તપાસણી

લોહીની તપાસણી

ક્ષેત્રિય કર્મચારી, આંગણવાડી વર્કર, ગ્રામ આરોગ્ય, મિત્ર અથવા અન્ય પેસીવ એજન્સી દ્વારા લેવાયેલ લોહીના નમુનાઓનું તપાસણી પ્રા.આ.કે.ના લેબોરેટરી ટેકનીશીયન દ્વારા કરવામાં આવે છે. જે તે પ્રા.આ.કે.પર લોહીના નમુનાનો વધુ પડતો ભરાવો થાય ત્યારે આઉટ સોર્સથી લેવામં આવેલ ટેકનીશીયન દ્વારા કરવામાં આવે છે.
 
ઇડીપીટી કામગીરીમાં સ્થળ પર આવતા તમામ તાવના લોહીના નમુનાઓનું પરિક્ષણ તેમજ સંપુર્ણ સારવાર સ્થળ પર જ આપવામાં આવે છે. એપેડમીક વખતે રેપીડ ડાયગ્નોસ્ટીક પેરાહીટનો ઉપયોગ કરીને મેલેરિયાના પેરાસાઇટની ચકાસણી કરવામાં આવે છે.