પંચાયત વિભાગ
મુખપૃષ્ઠશાખાઓમલેરીયા શાખામલેરીયા અંગે જાગૃતિ

મલેરીયા અંગે જાગૃતિ

રાષ્ટ્રીય વાહક જનિત રોગની જાગૃતિ અંગે, અસરગ્રસ્ત ગામોમાં લઘુ શિબિરો, ગુરુ શિબીરો તેમજ શાળાઓમાં આરોગ્ય શિક્ષણ આપવામાં આવે છે. જન સમુદાયમાં રોગ વિષયક પત્રિકાની વહેંચણી કરવામાં આવે છે. જન સમુદાયમાં રોગ વિષયક પત્રિકાની વહેંચણી કરવામાં આવે છે.
જન સમુદાયમાં રોગ વિષયક પત્રિકાની વહેંચણી કરવામાં આવે છે. તેમજ દરેક પ્રા.આ.કે.ઉપર ટીન પ્લેટો, તાલુકા લેવલે ગોર્ડિંગ્સ, મેલેરિયા રોગ વિશેની પેનલો પણ આપવામાં આવે છે. પ્રોગ્રામ ઉજવણી અનુસાર અસરગ્રસ્ત ગામોમાં કઠપુતળી, ભવાઇ તથા નાટકોના વિષય મુજબ કરવામાં આવે છે. તથા લોકલ કેબલ પર પણ રોગ અંગેની સી.ડી.નું પણ પ્રસારણ પણ કરવામાં આવે છે.