પંચાયત વિભાગ
મુખપૃષ્ઠશાખાઓમલેરીયા શાખાસ્‍પ્રેઇંગ

સ્‍પ્રેઇંગ

સ્પ્રેઇંગ કામગીરી માટે ૧૯૯૫ ની MAP બુક અન્વયે તેમજ TAC નક્કી કરેલ ધારા ધોરણ મુજબ, છેલ્લા ત્રણ વર્ષના મેલેરિયાના કેસના દર પ્રમાણે જે ગામને સ્પ્રેઇંગમાં આવરી લેવામાં આવે છે. જે માટે પાવડરનો જથ્થો, સ્પ્રેઇંગ માટેના જોઇતા સાધનો જેવા કે સ્ટીયર પંપ, બાલદી, પ્લાસ્ટીક, સીટ, દોરી વગેરે સામગ્રીઓ જિલ્લા કક્ષાએથી પ્રા.આ.કે. ઉપર આપવામાં આવે છે.