પંચાયત વિભાગ
મુખપૃષ્ઠશાખાઓસહકાર શાખાપ્રસ્‍તાવના

પ્રસ્‍તાવના

સહકારી મંડળીઓની નોંધણી સુરત જિલ્‍લા વખતે લોકલ બોડના સમયથી ચાલે છે. ત્‍યારબાદ વલસાડ જિલ્‍લો અસ્‍તિત્‍વમાં આવેલ હતો અને ૧૯૯૭માં વલસાડ અને નવસારી જિલ્‍લાનું વિભાજન થતાંવલસાડ જિલ્‍લામાં પાંચતાલુકાઓની ગ્રામ્‍ય વિસ્‍તારની મંડળીઓની નોંધણી મંડળીઓના પેટા નિયમ સુધારા અંગેની કામગીરી કરવામાં આવે છે.