પંચાયત વિભાગ
મુખપૃષ્ઠશાખાઓસહકાર શાખાશાખાની કામગીરી

શાખાની કામગીરી

સહકારી મંડળીઓની નોંધણી પેટાનિયમ સુધારા અંગેની કામગીરી.
રજિસ્‍ટ્રેશન અને કામચલાઉ રજિસ્‍ટ્રેશન, રજિસ્‍ટ્રેશનનું પ્રમાણપત્ર.
મંડળીના ઉપનિયમો સુધારો.
અમુક સંજોગોમાં સભાસદમાંથી દૂર કરવા બાબત.
સભ્‍યો દુર કરવા બાબત.
વાર્ષિક સામાન્‍ય સભાની મુદત વધારવા બાબત.
સહકારી મંડળીઓના વહીવટને લગતા પ્રશ્‍નોની અરજીઓ.
સહકારી મંડળીઓનાં ચુંટણી વિવાદ અંગે.
ઉપનિયમોના સુધારા કરવાનું ફરમાવવાની સત્‍તા.
૧૦ ખાસ સામાન્‍ય સભા.
૧૧ મંડળીઓનાં જોડાણ, વર્ગીકરણ, વિભાજન અથવા રુપાંતર.
૧૨ સુચિત ખાતેથી નાણાં ઉપાડવા મંજુરી.
૧૩ મંડળીઓનાં એકત્રીકરણ, તબદીલ, વિભાજન રુપાંતર.
૧૪ ફડચા મંડળીની વધારાની મિલ્‍કતોનો નિકાલ કરવા અંગે.
૧૫ મહેકમ અંગેની કામગીરી.
૧૬ વિસ્‍તરણ અધિકારી સહકારની નિમણુંક / બદલી અંગેની કામગીરી.
૧૭ વહીવટી / હિસાબીને લગતી તમામ કામગીરી.