પંચાયત વિભાગ
મુખપૃષ્ઠશાખાઓશિક્ષણ શાખાકોમ્પ્યુટર જ્ઞાન

કોમ્પ્યુટર જ્ઞાન

પ્રાથમિક શિક્ષણ નિયામકશ્રી,ગુ.રા.ગાંધીનગર દવારા જિલ્લાની કુલ પર શાળાઓમાં કોમ્પ્યુટર લેબ શરૂ કરવામાં આવેલ છે.જેના દવારા બાળકોને કોમ્પ્યુટરનાં વિવિધ સાધનોનાં ઉપયોગ નું શિક્ષણ આપવામાં આવે છે.તેમજ શાળા સમય બાદ શાળાનાં શિક્ષકો પણ કોમ્પ્યુટર લેબનો ઉપયોગ કરી કોમ્પ્યુટરની આવડત હસ્તગત કરવાનો પ્રયત્નો હાથ ધરે છે.હજી બાકી રહેતી શાળાઓમાં પણ આગામી વર્ષમાં વધુમાં વધુ કોમ્પ્યુટર લેબ શરૂ કરવાનાં પ્રયત્નો હાથ ધરવામાં આવેલ છે.
 
ક્રમ બ્લોકનું નામ શાળાની સંખ્યા કોમ્પ્યુટરની સંખ્યા કોમ્પ્યુટર તાલીમ પામેલ શિક્ષકોની સંખ્યા
વલસાડ ૧૧ ૬૧ ૭૭
પારડી ૧૦ પ૧ ૬૬
ઉમરગામ ૧૧ પ૬ ૭૭
ધરમપુર ૧૦ પ૧ ૬૬
કપરાડા ૧૦ પ૧ ૬૬
  કુલ    પર ર૭૦ ૩પર