પંચાયત વિભાગ
મુખપૃષ્ઠશાખાઓશિક્ષણ શાખાલાયબ્રેરી

લાયબ્રેરી

જિલ્લાની દરેક શાળાઓને સરકારશ્રી દવારા શાળા ઉપયોગી જીવન શિક્ષણ નામનું મેગેઝીન પુરું પાડવામાં આવે છે. તદઉપરાંત આનંદપુર્ણ શિક્ષણ માટે યુનિસેફ તરફથી પુસ્તકો તથા સી.ડી. પુરી પાડવામાં આવે છે.આ સિવાય એન.જી.ઓ.સંસ્થાઓની મદદથી સહાય દવારા જરૂરી પુસ્તકો શાળાઓને મળેલ છે.શાળા વર્ગ લાયબ્રેરી બનાવી વધુમાં વધુ બાળકો તેનો લાભ લે તેવા પ્રયત્નો કરવામાં આવેલ છે.