પંચાયત વિભાગ
મુખપૃષ્ઠશાખાઓશિક્ષણ શાખાશાખાની કામગીરી

શાખાની કામગીરી

૧. નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી
 
  નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રીનાં જોબચાર્ટ મુજબની કામગીરી
  વહીવટી શાખા ડી.પી.ઈ.પી.ની કામગીરીનું સુપરવીઝન.
 
ર. હિસાબી અધિકારી
 
  હિસાબી અધિકારીશ્રીનાં જોબચાર્ટ મુજબની કામગીરી.
  હિસાબી શાખાના કર્મચારીઓના સુપરવિઝનની કામગીરી તથા અન્ય શાખાનાં કર્મચારીની હિસાબી કામગીરીનું સુપરવિઝન
 
૩. કચેરી અધિક્ષક
 
  મહેકમ તથા વહીવટી શાખાનાં કર્મચારીઓની કામગીરીઓનું સુપરવિઝન.
  ટપાલ માર્કિંગ
  રાઈટ ટુ ઈન્ફોર્મેશન હેઠળ મળેલ અરજીઓ / અપીલોનું મોનીટરીંગ.
  કચેરીની જનરલ વ્યવસ્થા
 
૪. સિનીયર કલાર્ક મહેકમ - ૧
 
  કચેરી મહેકમ (કેળવણી નિરીક્ષકના મહેકમ સહિતની તમામ કામગીરી(ભરતી બદલી , બઢતી,ખાનગી અહેવાલો, તાલીમ તથા અન્ય કામગીરી.
  શિક્ષણ સમિતિની મિટીંગની કામગીરી.
 
આગળ જુઓ