પંચાયત વિભાગ
મુખપૃષ્ઠશાખાઓશિક્ષણ શાખાસાંસ્કૃતિક કાર્યક્રમો

સાંસ્કૃતિક કાર્યક્રમો

૧પ મી ઓગષ્ટ તથા ર૬ મી જાન્યુઆરી નાં રાષ્ટ્રિય પર્વ નાં રોજ દરેક શાળાઓમાં સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે.બાલ દિનનાં રોજ તથા અન્ય ઉત્સવોનાં કાર્યક્રમ દરમિયાન શાળાઓમાં સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાતા રહે છે.તદ ઉપરાંત જિલ્લા પંચાયતનાં સ્વ ભંડોળ માંથી દર વર્ષે તરૂણ મહોત્સવનું બીટ,તાલુકા તથા જિલ્લા કક્ષાએ આયોજન કરી ઈનામો તથા પ્રમાણપત્રનું વિતરણ કરવામાં આવે છે.