પંચાયત વિભાગ
મુખપૃષ્ઠશાખાઓશિક્ષણ શાખાશૈક્ષણિક રૂપરેખા

શૈક્ષણિક રૂપરેખા

નવા સત્રની શરૂઆતથી સમગ્ર શૈક્ષણિક વર્ષ પુરુ થાય ત્યાં સુધી સમગ્ર રાજયમાં એક સુત્રતા જળવાય તે માટે પ્રાથમિક શિક્ષણ નિયામકશ્રી,ગુ.રા.ગાંધીનગર તથા પાઠય પુસ્તક મંડળ તરફથી શાળામાં કરવાની સત્ર અભ્યાસ પ્રવૃતિતઓ,પરીક્ષાઓ તથા અન્ય કાર્યક્રમોનો કેલેન્ડર તૈયાર કરી જિલ્લાની સમગ્ર શાળાઓને પુરુ પાડવામાં આવે છે.અને તે અનુસાર વિવિધ કાર્યક્રમ યોજાતા રહે છે.સામાન્ય રીતે તેની સુચિ નીચે મુજબ છે.
 
જુન - પ્રવેશ ઉત્સવ ડિસેમ્બર - નાતાલનો ઉત્સવ
જુલાઈ - વૃક્ષા રોપણ જાન્યુઆરી - પ્રજાસત્તાક દિનની ઉજવણી
ઓગષ્ટ - સ્વતંત્ર્ય દિનની ઉજવણી ફેબ્રુઆરી - શાળાનાં અભ્યાસક્રમો પુર્ણ કરવા
સપ્ટેમ્બર - શિક્ષક દિનની ઉજવણી માર્ચ - પુનરાવર્તન
ઓકટોબર - સત્રાંત પરીક્ષા તથા વેકેશન એપ્રિલ - વાર્ષિક પરીક્ષા
નવેમ્બર - બીજા સત્રની શરૂઆત મે - ઉનાળું વેકેશન