પંચાયત વિભાગ

pramukhશ્રી રમેશ્ભાઈ બિસ્તુભાઈ પાડવી
પ્રમુખશ્રી, તાલુકા પંચાયત,
શ્રીમતિ જસુબેન એ. આહિર શ્રીમતિ જસુબેન એ. આહિર
તાલુકા વિકાસ અધિકારી શ્રી

અવનવા સમાચાર
Procees flow, checklist, timeline Professional Tax Registration​
Procees flow, checklist, timeline Property Tax Registration​
ટેન્ડર્સ
તાલુકો પસંદ કરો

જીલ્લો પસંદ કરો


પંચાયત વિભાગવલસાડ જીલ્લોધરમપુર તાલુકા પંચાયત

તાલુકા વિષે

ધરમપુર
ગ્રામ પંચાયત -
ગામડાઓ ૧૦૭
વસ્‍તી ૧,૮૦,૩૮૬
ધરમપુર તાલુકો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના વલસાડ જિલ્લાનો મહત્વનો તાલુકો છે. ધરમપુર આ તાલુકાનું મુખ્ય મથક છે. ધરમપુર નગર વલસાડથી પૂર્વ દિશામાં રાજ્ય ધોરી માર્ગ પર ૩૦ કિલોમીટરના અંતરે આવેલું છે. ભારત દેશને આઝાદી મળી તે સમયમાં ધરમપુર રાજ્ય હતું અને એનો વહીવટ ધરમપુરના રાજા સંભાળતા હતા. ત્યારબાદ ધરમપુર રાજ્ય ભારત દેશમાં જોડાયું હતું.  ધરમપુરમાં મ્યુઝીયમ, વિજ્ઞાનકેન્દ્ર, રાજાનો મહેલ, વિલ્સન હિલ, બરુમાળ શિવમંદિર વગેરે જોવાલાયક સ્થળો છે.