પંચાયત વિભાગ

president શ્રીમતિ સુમિત્રાબેન જે. નડગા
પ્રમુખશ્રી તાલુકા પંચાયત
વિભુતિ ડી. સેવક વિભુતિ ડી. સેવક
તાલુકા વિકાસ અધિકારીશ્રી
અવનવા સમાચાર
Procees flow, checklist, timeline Professional Tax Registration​
Procees flow, checklist, timeline Property Tax Registration​
ટેન્ડર્સ
તાલુકો પસંદ કરો

જીલ્લો પસંદ કરો


પંચાયત વિભાગવલસાડ જીલ્લોકપરાડા તાલુકા પંચાયત

તાલુકા વિષે

કપરાડા
ગ્રામ પંચાયત૯૮
ગામડાઓ ૧૨૯
વસ્તી ૨૫૮૮૮૮
કપરાડા તાલુકો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના વલસાડ જિલ્લાનો મહત્વનો તાલુકો છે. કપરાડા આ તાલુકાનું મુખ્ય મથક છે. આ તાલુકામાં મોટા ભાગનો વિસ્તાર ડુંગરાળ તેમ જ જંગલોથી ભરપૂર છે. વાપીથી શામળાજી જતો રાજ્ય ધોરી માર્ગ નં.૫-અ તેમ જ ધરમપુરથી નાસિક જતો રાજ્ય ધોરી માર્ગ કપરાડા તાલુકામાંથી પસાર થાય છે. આ તાલુકામાં ચોમાસા દરમિયાન ભારે વરસાદ પડે છે. છેલ્લાં કેટલાંક વર્ષમાં તો આખા ભારત દેશમાં સૌથી વધુ વરસાદ કપરાડા તાલુકા ખાતે નોંધાયેલ છે.