પંચાયત વિભાગ
મુખપૃષ્ઠયોજનાઓપંચવટી યોજના

પંચવટી યોજના

પંચવટી અંગે ગ્રામજનોનો સંકલ્‍પ
રાજયનાં ગ્રામ્‍ય વિસ્‍તારમાં ગ્રામ્‍ય પ્રજાના આનંદ-પ્રમોદ માટે સુવિધાયુકત બાગ-બગીચાને પ્રોત્‍સાહન આ૫તી નવતર યોજના એટલે પંચવટી યોજના.
પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ તા. ૨૫-૫-૨૦૦૦ પરિપત્ર ક્રમાંક : વભન-૧૦૯૯-૩૩૭૧-ચ થી જુથ ગ્રામ પંચાયતોના વિભાજન અંગેના ધોરણો નક્કી કરવામાં આવેલ છે. જે નીચે મુજબ છે.

વસ્‍તીનું ધોરણ

૧૦૦૦ માણસોની વસ્‍તી

બે ગામો (જુનું ગામ અને અલગ થનાર ગામ) વચ્‍ચેનું અંતર

ર કિ.મી.

છૂટછાટ

જે ગામની માથાદીઠ આવક રૂા. ૨૫ કે તેથી વધારે હોય ત્‍યાં બે ગામો વચ્‍ચેના અંતરમાં ૧ કી.મી.નું છૂટછાટ આપી શકાશે.

સને ૨૦૦૭ થી સને ૨૦૧૨ દરમ્‍યાન ગ્રામ પંચાયત વિભાજન અંગેની માહિતી દર્શાવતું પત્રક

ક્રમ

જિલ્‍લાનું નામ

વિભાજન થયેલ ગામોની સંખ્‍યા

વલસાડ

૨૬


પાછળ જુઓ